તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વાઘોડિયા તાલુકામાં રક્તદાન શિબિર કેમ્પ યોજાયો

વાઘોડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાઘોડીયામાં આવેલી કુમાર શાળા ખાતે વડોદરા જીલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી અને વડોદરા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત વડોદરા એસ એસ જી હોસ્પિટલ સહયોગથી રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો. આ પ્રંસગે નીલમબેન શ્રીવાસ્તવ , જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન ચૌધરી તથા કુમાર શાળાના આચાર્ય ભારતસિહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન શિબિરમાં 100 જેટલા શિક્ષકો તેમજ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામા આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો