તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:માંડવા અને ઝાંઝડમાં પ્રોહીના ગુનામાં બે ઝડપાયા, પ્રોહી. મુજબ ગુનો નોંધી અટકાયત

શિનોર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

માંડવાની સીમમાંથી માલસર તરફ આવતા સામેથી બાઈક આવતી હોય તેને રોકી તપાસ કરતા દેશી દારૂ લિટર 4 કિંમત રૂા.80 સાથે આરોપી કેસરસિંઘ ધુલસિંગ ચૌહાણ હાલ રહે. સુરાશામળની અટકાયત કરી હતી. ઝાંઝડમાં મોટા ભીલવાડામાં રોડ પર વસાવા સુરેશભાઈ ભયલાલભાઈના મોઢામાંથી કોઈ કેફી પીણું પીધેલાની વાસ આવતી હોવાથી તથા શરીરનું સમતોલપણુ પણ જાળવી શકતો ના હોવાથી જાહેરમાં નશો કરેલ હાલતમાં પકડાતા પ્રોહી. મુજબ ગુનો નોંધી અટકાયત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો