તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:શિનોર તાલુકામાં કોરોનાના 3 કેસ સાથે કુલ આંક 387 થયો

શિનોર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શિનોર તાલુકામાં શુક્રવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાના 90 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી શિનોર તાલુકામાં ત્રણ ગામોમાં ત્રણ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવેલ છે. શિનો તાલુકામાં કુલ પુરુષોને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ત્રણેય ઇસમોને હોમ ક્વોરન્ટાઈન કે કોવિડ સેન્ટરમાં સારવાર અર્થે લઇ જવાની કામગીરી હાથ ધરાઈ છે. શિનોર તાલુકામાં હાલમાં 37 ગામોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયેલું છે. જ્યારે શિનોર તાલુકામાં કુલ આશરે 387 કેસ નોંધાયા છે. શિનોર તાલુકામાં જાહેર કાર્યક્રમો કે લગ્નપ્રસંગો જેવા સામાજિક પ્રસંગો પણ યોજાતા નથી.

શિનોર પોલીસ વિભાગ પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોનાથી સંક્રમણથી બચવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા માસ્ક પહેરીને ફરવા અને કોઈપણ જગ્યાએ ભીડ ન કરવા તકેદારી રાખી રહી છે છતાં શિનોર તાલુકામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. શિનોર તાલુકામાં સેગવા મુકામે ખાનગી કોલેજના સારવાર કેન્દ્ર શરૂ થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો