કોરોનાવાઈરસ:શિનોર તાલુકામાં કોરોના પોઝિટિવના નવા છ કેસ નોંધાયા

શિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનામાં છ કોરોના પોઝિટિવના નવા કેસ નોંધાવા સાથે કુલ આશરે 138 કેસ થયા છે. શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગુરુવારે શિનોર નગરમાં એક જ પરિવારના 3 વ્યક્તિઓને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવેલ છે. જેમાં 2 પુરુષ અને 1 મહિલા છે. જ્યારે શિનોર તાલુકાના માંડવા ગામે 1 પુરુષ અને 1 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરાસામળ ગામમાં 1 પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...