તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૃહિણીઓ ખુશખુશાલ:શિનોર તાલુકામાં શાકભાજીના ભાવમાં કડાકો

શિનોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકામાં શિયાળાની જમાવટ બરાબર થઈ રહી છે. ગામડાની સીમમાં શાકભાજીની ઉપજ શરૂ થતા ખેડૂતોને આવક શરૂ થઇ છે. શિનોર તાલુકામાં લીલા શાકભાજીના ભાવમાં ભારે કડાકો થતા ગૃહિણીઓ ખુશખુશાલ છે. જ્યારે લીલા શાકભાજીના ભાવમાં કડાકો થતા ખેડૂતોને ખેતીના માલની પેદાશો ભાવ ઓછો મળતા નાખુશ થયા છે. શિનોરના બજારોમાં લીલી તુવેર સીંગ 40 રૂપિયે કિલો વેચાઇ રહી છે. જ્યારે ફુલેવાર રીંગણ અને કોબી 20 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. લીલા શાકભાજી આરોગ્ય માટે વર્ધક હોવાથી લોકો શિયાળામાં ભરપૂર લીલા શાકભાજીને ખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો