તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:શિનોર તાલુકામાં બે દિવસમાં 5 કેસ નોંધાયા, કુલ કેસ 385

શિનોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે કુકરાસનો પુરુષ કોરોનાથી સંક્રમિત થયો

શિનોર તાલુકામાં કોરાણાનું સંક્રમણ વધતું જાય છે. ગામડાઓમાં લોકોમાં જાગૃતિ આવી છે અને કોરોના નિયમોનું પાલન કરે છે. નગર કક્ષાના વિસ્તારોમાં પોલીસ તંત્ર જાગૃત છે. શિનોર તાલુકામાં કોરોનાના કેસ રોજેરોજ નોંધાતા જાય છે. ગઈકાલે શિનોર તાલુકામાં કોરોનાના કુલ 4 કેસ નોંધાતા શિનોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં રોજબરોજ 90 રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. આરોગ્ય તંત્રની ટીમ દ્વારા સર્વેની કામગીરી તથા ગામેગામ અને ઘેર-ઘેર આશા વર્કરો દ્વારા શરદી, ખાંસી, તાવના લક્ષણો ધરાવતા હોય તેવા લોકોને પૂછપરછ કરવામાં આવે છે.

હાલમાં ઠંડીની સિઝન હોય વાતાવરણ ઠંડું હોવાથી શરદી, ખાંસીના કેસોમાં વધારો જણાય છે. શિનોર તાલુકામાં રવિવારે કુકરાસ ગામના એક પુરુષનો રિપોર્ટ આરોગ્યતંત્ર દ્વારા તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એ વ્યક્તિને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો