તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિપદા:શિનોર જનસેવા કેન્દ્રના કર્મીઓનો 9 માસથી પગાર ન થતાં વિપદા

શિનોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકામાં જન સેવા કેન્દ્ર તથા સબ રજિસ્ટ્રાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી સંલગ્ન એજન્સી દ્વારા પગાર કરવામાં ન આવતા કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અગાઉ સબ રજિસ્ટ્રાર કચેરીના ઓપરેટરોનો 9 માસથી પગાર ન મળ્યો હોવાની ફરિયાદ મળી હતી. હજુ કોમ્પ્યુટર ઓપરેટરોનો પગાર થયો નથી.

તેવી રીતે શિનોર મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રમાં બે ઓપરેટરો ફરજ બજાવે છે જેઓનો સંલગ્ન એજન્સી દ્વારા નવ માસથી પગાર ન થતાં તેઓને ઘર ચલાવવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો