તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:શિનોરના એક ગામની સગીરાને સ્થાનિક યુવક ભગાડી જતા ફરિયાદ

શિનોર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શિનોર તાલુકાના એક ગામની આદિવાસી પરિવાર મહેનત-મજૂરી કરીને ગુજરાત ચલાવે છે. આ પરિવારની 17 વર્ષની સગીરાને તેના ગામમાં તેના ફળિયામાં રહેતો પ્રકાશભાઈ વસાવા નામનો યુવક 27 નવેમ્બરના રોજ બપોરના સમયે તેના ઘરેથી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. શિનોર પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ આપતા શેનો રેન્જના ડીવાયએસપી કે. એમ. સોલંકી આ કેસની તપાસ હાથ ધરી છે. નાસી ગયેલા બંને યુવક અને સગીરાનો છ દિવસ વિત્યા છતાં શિનોર પોલીસને કોઇ પત્તો મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો