તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટનું આયોજન:શિનોર સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ યોજાયો

શિનોર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિનોરના સ્વામિનારાયણ મંદિરમાં વરસના વચલે દહાડે નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ યોજાયો હતો. જેમાં ભગવાનને વિવિધ પ્રકારનાં વ્યંજન મીઠાઇ તથા ભોજન ધરાવવામાં આવ્યા હતા. બપોરે મહાઆરતી અને મહાપ્રસાદીનો ભક્તોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો