તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર:શિનોર તાલુકામાં પોલીસ સ્ટાફમાં 50 ટકા જેટલી ઘટ

શિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકામાં પોલીસ બેડામાં કુલ 41નું મહેકમ છે. શિનોર તાલુકામાં બે આઉટપોસ્ટ તથા શિનોર પોલીસ સ્ટેશન છે. હાલમાં આશરે 22 જેટલા પોલીસ જવાનો કામગીરી કરી રહ્યા છે. 50 ટકાની પોલીસને ઘટને કારણે પોલીસ નાઇટ પેટ્રોલિંગ વિવિધ પોઇન્ટ પર તથા સ્ટેટ હાઇવે પર પોલીસ સ્ટાફને ભારે વિપદા પડે છે. તાલુકામાં વરસાદની ખેંચ છે મજૂરી જ છે નહી અને ચોરીના કિસ્સા વધતા જાય છે. ત્યારે શિનોર તાલુકામાં મહેકમ પ્રમાણે પોલીસ સ્ટાફની ભરતી કરવા માટે સ્થાનિક જનતાની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...