તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાવલી બી.કે.પટેલ આર્ટ્સ એન્ડ એલ એમ પટેલ કોમર્સ કોલેજમાં સાવલી વિદ્યાર્થીની કુમારી અલ્પા ગોહિલ રહે. તાડિયાપુરા તાલુકો સાવલીના એ તાજેતરમાં યુ જી સી દ્વારા જૂન 2020મા લેવાયેલી નેટ/જુનિયર રીસર્ચ ફેલોશિપ (NET/JRF) પરીક્ષા ગુજરાતી સાહિત્ય વિષયમાં ઉત્તીર્ણ કરીને કોલેજ તેમજ સમગ્ર સાવલી તાલુકાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી જનરલ (ઇ ડબલ્યુ એસ) કેટેગરીમાં આ સ્કોલરશીપ મેળવનાર તેઓ ફક્ત એકમાત્ર મહિલા વિદ્યાર્થી છે. NET/JRF અંતર્ગત વિદ્યાર્થીને લગભગ 35000 દર મહિને આર્થિક સહાય અને બીજી સુવિધાઓ સંશોધન કામ માટે (પી એચ ડી) માટે યુ જી સી દ્વારા આપવામાં આવે છે. સમગ્ર કોલેજ પરિવાર આ વિદ્યાર્થીની સિદ્ધિ બદલ ભારે ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. }વિમલ પટેલ
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.