તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:સાવલી નગરમાં 53 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ, તંત્રએ હાશકારો અનુભવ્યો

સાવલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાવલી નગરમાં 37 વર્ષીય શાકભાજીના વેપારીનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા સુપરસ્પ્રેડરના સંપર્કમાં આવેલા 53 લોકોનો રિપોર્ટ કરાવતા તમામનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર હાશકારો અનુભવ્યો છે. જ્યારે સંપર્કમાં આવેલા 222 લોકોને હોમક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. સાવલીનગરમાં શાકભાજીનો વેપાર કરતા 37 વર્ષીય રાજેશ પરમારનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. અને તકેદારીના ભાગરૂપે કોરોના પોઝીટીવને મળનારા 53 ઇસમોના રીપોર્ટ લઇને સેમ્પલ ચક કરવામાં મોકલવામાં આવ્યા હતા તે તમામના રિપોર્ટ આજે નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો