તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાફ સફાઈ:નાની કાછીયાવગામાં રોગચાળોના થાય તેને માટે ગટર લાઈન સાફ કરવા રજૂઆત કરાઈ

સંખેડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંખેડા ગામમાં નાની કાછીયાવગામાં ગટર લાઈનની સફાઈ ન થતા આ વાત સોશિયલ મીડિયામાં વહેતી થઈ. ફોટા સાથે ગ્રામ પંચાયતને રજુઆત કરાઈ.સોશિયલ મીડિયામાં વહેતી થયેલી રજુઆતમાં જણાવાયા મુજબ સંખેડા ગામ નાની કાછીયા વાડ જ્યાં ગટર લાઈનનું પાણી માથાના વાડ જેટલું પણ જાય એટલી જગ્યા નથી. અવારનવાર વોર્ડના સભ્યને જાણ કરવામાં આવી છે કે દેશ કોરોના વાઇરસની મહા મારીથી લાડી રહો છે. તો ગામમાં બીજો કોઈ રોગચાળોના થાય તેને માટે સંખેડા ગ્રામ પંચાયતમાં ગટર લાઇન સાફ સફાઈ કરવા માટે રાજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો