તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:જાહેરનામાનો ભંગ કરતા ત્રણ દુકાન દારો સામે સંજેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

સંજેલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંજેલી તાલુકામાં જાહેર નામાનો ભંગ કરનારા ત્રણ દુકાન દારો સામે સંજેલી પોલીસ સ્ટેશનમાં બુધવારે ગુનો દાખલ કરાયો હતો.કલેકટર અને મેજિસ્ટ્રેટના જાહેરનામામાં દુકાનો ખોલવાનો સ્પષ્ટ સમય પણ નિર્ધારિત કરેલ છે તેમ છતાં પણ સંજેલીના મુકેશભાઈ સિંધી, કાન્તિ ભાઈ બામણીયા, મયુર કુમાર મેહતા જાહેરનામાનો ભંગ કરતા ઝડપાઇ જતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો