તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:રાજપીપલા સિવિલ હોસ્પિટલની નર્સોએ કોરોનાનેે હરાવવા માટેની પ્રતિજ્ઞા લીધી

રાજપીપળા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજપીપળાની જનરલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા નર્સિસ ડેની પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલના તમામ સ્ટાફે કોરોનાનો મુકાબલો કરી તેને હરાવવાની પ્રતિજ્ઞા લીધી અને કોઈપણ સંજોગોમાં પોતાના કર્તવ્યને વફાદાર રહી કોઈ પણ સંજોગોમાં પીછે હટ નહિ કરી સેવા કરવાની જવાબદારી સ્વીકારી કોરોનાને હરાવવા માટેની પ્રતિજ્ઞા પણ લીધી કે નર્મદામાંથી કોરોનાને ભાગાડીશું જિલ્લાને કોરોના મુક્ત કરીશું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો