તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:નર્મદામાં ધોબી સમાજની વિજબીલ માફી માટે રજુઆત, આર્થિક પેકેજ સરકાર તરફથી આપવામાં આવે

રાજપીપળા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજપીપલાના રેવાતટ હિન્દુ ધોબી સમાજના આગેવાને જિલ્લા કલેકટરને લખિત આવેદન આપી ધોબી સમાજનું વીજબીલ માફ કરવાની માંગ કરી છે. ધોબી સમાજના પ્રમુખ અરવિંદ ધોબીએ સમાજ વતી રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, કોરોના વાઇરસને કારણે છેલ્લા દોઢ મહિનાથી લોકડાઉન છે. જેમાં અમારા ધંધા પણ બંધ છે. ઇસ્ત્રી કરી ગુજરાન ચલાવતો અમારો સમાજ આર્થિક મુશ્કેલીમાં છે. હવે જીવન જરૂરી વસ્તુ પણ પુરી થવા આવી છે. ત્યારે ઈસ્ત્રીનો ધંધો કરતા સમાજના લોકો માટે કોઈ આર્થિક પેકેજ સરકાર તરફથી આપવામાં આવે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો