તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:નર્મદા જિલ્લાના માહિતી નિયામક કોરોનાની ઝપેટમાં, વડોદરામાં થયા સંક્રમિત

રાજપીપલા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નર્મદા જિલ્લાના માહિતી નિયામક નિવૃત્તિ બાદ પુના સરકારની સેવામાં જોડાયા હતા. 62 વર્ષીય માહિતી નિયામક યાકુબ ગાદીવાલા કોરોનાની શરૂઆતમાં જ પિતાની તબિયત લથડતા વડોદરા રજા લઈને ગયા હતા. ત્યાં તેઓ ઘરેથી કાર્યભાર સંભાળતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમને શરદી ખાંસી અને તાવ રહેતો હતો. સાવચેતીના પગલે તેમણે કોરોનાના લક્ષણ જણાતા ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતા તેમને વડોદરામાં કોરોનાની સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, માહિતી નિયામક વડોદરામાં જ સંક્રમિત થયા હોવાથી આ કેસ નર્મદા જિલ્લામાં નહિં ગણવામાં આવે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો