તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:રાજપીપલામાં બિસ્માર રસ્તાના મુદ્દે ચીફ ઓફિસરને આવેદન

રાજપીપળા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજપીપલા નગરમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત રસ્તા  બન્યા નથી.જેતી લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે  પાલિકાના બે મહિલા સદસ્ય કિંજલ તડવી, અને પ્રતીક્ષા પટેલ બંનેે આ મુદ્દો  ઉઠાવી નવા રસ્તાની માંગણી કરી ચીફ ઓફિસર જયેશ પટેલને લેખિત આવેદન આપી નવા રોડની માંગણી કરી આવેદન આપ્યું છે.આ રસ્તા અંગે આગાઉ પણ રજૂઆત કરી હતી પરંતુ લોકડાઉન થતા કામગીરી અટકી હતી હવે વિકાસના કામોને મંજૂરી મળી છે ત્યારે ફરી રસ્તો બનાવવા આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે એટલે અમે આ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો