તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:નર્મદામાં 10 રિપોર્ટ નેગેટિવ, વધુ 8 સેમ્પલ લીધા, 80,127 વ્યક્તિનું ડોર-ટુ-ડોર સર્વે

રાજપીપળા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લા એકેડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે  આજે કોરોનાનો નવો કોઇ પોઝિટિવ કેસ નથી. ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 10 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે. આજે 8 સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે. આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ મુજબ જિલ્લામાં આજે  આરોગ્ય કર્મીઓ દ્વારા 80,127 વ્યક્તિનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 157 દરદીઓ, તાવના 46 દર્દીઓ અને ડાયેરીયાને 34 દર્દીઓ સહિત કુલ - 237 જેટલા દર્દીઓ ઉક્ત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો