તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:પાદરામાં કોરોનાના નવા 6 કેસ સાથે કુલ આંક 1379

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરા તાલુકામાં સોમવારે ચોરોના પોઝિટિવ ના વધુ 6 કેસ જાહેર થયા હતા. જેમાં 3 પાદરા નગરમાં જ્યારે 3 કેસ ગ્રામ્ય વિસ્તારના છે. ગ્રામ્ય વિસ્તારના 3 કેસ પાતોદ, કરખી અને મુજ પુર ગામોમાં નોંધાયા છે. આ સાથે તાલુકામાં કોરો નાનો કુલ આંક 1379 પર પહોંચ્યો છે. તાલુકામાં હજુ પણ ચોરોના તેની રફતાર ચાલુ રાખતાં લોકોએ સાવચેતી રાખવાની તાતી જરૂર હોય તેમ લાગે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો