આયોજન:પાદરાની આંગણવાડીમાં PCV વેક્સિનનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે વેક્સિન સુરક્ષા આપશે

ગુરુવારે પાદરા ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડના આંગણવાડી કેન્દ્રમા ભુલકાં-બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોજુગેટ વેકસીન (PCV)થી સાર્વત્રિક રસીકરણ અભિયાનનનો શુભારંભ પાદરા ભાજપા મહામંત્રી શૈલેષ સ્વામીના હસ્તે કરાયો હતો. અન્વયે આવરીનો ટીચિંગ લર્નિંગ લેવાનો મહત્વપૂર્ણ આરોગ્ય પૌષ્ટીક નાસ્તો પણ સુરક્ષા સેવા યજ્ઞ 20 ઓકટોબરથી શરૂ કરાવ્યો હતો.

વેક્સિનેશનનો લોન્ચિંગ કાર્યક્રમમા પાદરા ભાજપા મહામંત્રી શૈલેષ સ્વામીએ સંબોધતા જણાવ્યું કે, રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી આ વેકસીન દોઢ વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે અપાશે.

અન્ય સમાચારો પણ છે...