તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી ઉત્સવ:પાદરામાં દિવાળી નિમિત્તે મંદિરો અને મકાનો ઉપર રોશની કરાઈ

પાદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરામાં દિવાળી નિમિતે મંદિરો અને મકાનો ઉપર રોશની કરવામાં આવી હતી તેના કારણે સમગ્ર વિસ્તારો ઝગમગી જવા પામ્યા હતા. કોરોનામાં સમગ્ર તાલુકો ગંભીર થઈ ગયો હતો પરંતુ દિવાળીના તહેવારો શરૂ થતાં ધીમે ધીમે દરેક ઠેકાણે ફરી રોનક સારું થઈ જેમાં બજારોમાં ધીમી ગતિએ ઘરાકી સરુ થઈ ફટાકડા ફુટવા માંડ્યા રોશની થી ચારે તરફ ઝગમગ થવા માંડ્યું તેના કારણે કોરોના નો ડર હાલ તો ભુલાઈ ગયો છે.

પાદરાના મંદિરો મોટા મકાનો, સરકારી ઈમારતો થી માંડીને તમામ ઘરોમાં રોશની દીવા થી ચારે તરફ પ્રકાશ પથરાઈ ગયો છે. જેમાં પાદરાના પ્રવેશ દ્વારે આવેલા જલારામ બાપાના મંદિરે ખત્રી મહારાજના મંદિરે ભવ્ય રોશની કરાઈ છે. તેના કારણે ચારેબાજુ રોશની પથરાઈ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો