તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મધવાસ ગામમાં RCC રોડનું લોકાર્પણ કરાયું

પાદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તથા ડે. ઈજનેર જીગરભાઈના હસ્તે મધવાસ ગામમાં વર્ષોથી પાદરથી ડેરી સુધી જાહેર માર્ગ પર પાણીનો ભરાવો થતો હતો ગામના આગેવાનો પી એસ પટેેલ, જે એન પટેલની રજુઆતના પરિણામે 400મીટર લાંબો RCC રોડ બનાવવામાં આવ્યો હતો જેનું લોકાર્પણ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તથા ડે. ઈજનેર જીગરભાઈના હસ્તે કરવામાં આવ્યુ હતુ

અન્ય સમાચારો પણ છે...