તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રણુ ગામે થયેલા ઝઘડામાં 6 આરોપીઓની ધરપકડ, પોલીસે બાતમીથી આરોપીઓને સરારથી ઝડપ્યા

પાદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાદરાના રણુ ગામે એક વ્યક્તિને જીવતો સળગાવાના પ્રયત્નમાં 6 વ્યક્તિઓ સામે 307નો ગુનો દાખલ કરાયો હતો. પરંતુ  6 આરોપીઓ ગુનો કરીને ફરાર થઈ ગયા હતા. જેમાં પાદરા પોલીસને માહિતી મળી હતી કે તમામ આરોપીઓ વડોદરા તાલુકાના પોર નજીક આવેલા સરાર ગામની સીમમાં જોવા મળ્યાં છે જેના આધારે પીઆઈ કરમુરની સીધી સૂચના અને દોરવણી હેઠળ પાદરાનો પોલીસ સ્ટાફ સારાર ગામની સીમમાં મોડી સાંજે સ્થળ ઉપર પહોંચી સહુ આરોપીઓને ઝડપી પાડયા હતા અને પાદરા જેલ ભેગા કર્યા છે જેમાં તેઓનાં નામ 1. અબ્દુલ બાબુ ભાઈ, 2. યુસુફ કાસમ, 3. હનીફ કાસમ, 4. આસિફ હનિફ, 5.સલીમ કાસમ, 6. હુસેન કાસમ બધા ચોહાણ, રહે, તમામ રણુ  ગામમાં જેમાં પાદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો