તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:પાદરા શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા સાંસદ અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અને સાંસદ અહમદભાઈ પટેલનું ગત સપ્તાહે દુઃખદ અવસાન થયું હતું. તેમણે શ્રદ્ધાંજલિ આપવા પાદરા શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ પાદરામાં રામભાઇ પટેલના ફાર્મ હાઉસમા યોજાયો હતો. જેમાં પાદરાના ધારાસભ્ય જસપાલ સિંહ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, મુખી પાદરા કોંગ્રેસ પ્રમુખ સંજય સોલંકી સહિતના આગેવાનો હાજર રહી ફૂલહાર અર્પણ કરીને શ્રધાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળીને પ્રાથના કરાઇ હતી. }ગોપાલ ચાવડા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો