તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સોમવારે પાદરા તાલુકામાં 10 કોરોના કેસ નોંધાયા

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરા તાલુકામાં સોમવારે કોરોના પોઝિટિવના 10 કેસ જાહેર થયા છે. જેમાં 6 પાદરા નગરમાં જ્યારે 4 ગ્રામ્ય વિસ્તારના કેસ છે. અત્યાર સુધી 1216 પોઝિટિવ કેસ જાહેર થયા છે. પાદરા તાલુકામાં સોમવારે કોરોના પોઝિટિવના 10 કેસ જાહેર થયા છે. જેમાં 6 પાદરા નગરમાં અને 4 ગ્રામ્ય વિસ્તારમાં છે. જેમાં 2 દરાપુરા ગામે, 2 તાજપુરા ગામે જાહેર થયા છે. અત્યાર સુધી 1216 કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા છે. સોમવારે 385 વ્યક્તિઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો