તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન:પાદરામાં આરએસએસ દ્વારા જરૂરિયાત મંદોને રાશન કિટ અપાઈ

પાદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાદરા: તાલુકા મા આર એસ એસ દ્વારા સેવા યજ્ઞ સરૂ થયો છે. જેમાં છૂટક મજૂરી કરતા પરિવારો લાૅકડાઉનમાં ધંધો કરી શકતા નથી. બહાર નીકળી શકતા નથી. ત્યારે સેવાભાઈ સંસ્થાઓએ અલગ-અલગ સેવા કાર્યો શરૂ કર્યા છે. ત્યારે આરએસએસ કેવી રીતે બેસી શકે. પાદરાના સ્વયંસેવકોએ જીગરભાઈ પંડ્યાની આગેવાનીમાં જરૂરીયત પરિવારોને રાશન આપીને માનવતાની સુવાસ ફેલાવવાનું  શરૂ કર્યું છે. 

અન્ય સમાચારો પણ છે...