તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુષ્પાંજલિ:પાદરામાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહા નિર્વાણ દિન નિમિત્તે સ્મારક પર ફૂલ માળા અર્પણ કરાઈ

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરામાં બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરના મહા નિર્વાણ દિન નિમિત્તે જૂના એસ ટી ડેપો પાસે આવેલા તેમના સ્મારક ઉપર વહેલી સવારથી અનુસૂચિત ભાઈઓ દ્વારા મૂર્તિને સ્નાન કરાવીને શ્રદ્ધા પૂર્વક બાબાસાહેબ અમર રહોના સૂત્રો સાથે ફૂલમાળા અર્પણ કરાઈ હતી. ત્યાર બાદ ભાજપના સંગઠન અને પાલિકાના સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને બાદ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિત સામાજિક કાર્યકર્તાઓએ ફૂલહાર અર્પણ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો