તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:પાદરામાં લારીવાળાઓને છત્રીનું વિતરણ

પાદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા નાના શ્રમજીવી ધંધાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. જેમાં કૃષિ વિભાગ દ્વારા લારીથી ધંધો કરનાર લોકોને ઓનલાઇન અરજી કરીને ફોર્મ ભરવાનું હતું. જેમાં 250 લોકોએ અરજી કરતા પ્રથમ તબ્બકામાં 50 લોકોને છત્રી આપવાનો કાર્યક્રમ તાલુકાના મોભા રોડ ખાતે યોજાયો હતો. જેમાં ભારતીય કિશાન સંઘના ઠાકોરભાઈ પટેલ, બાગાયત વિભાગના નાયબ નિયામક એ એમ પટેલ, વડોદરા, યોગેશ એમ ખાટ, બાગાયત અધિકારી પાદરા વગેરેની હાજરીમાં વિતરણ કરતા શ્રમજીવીઓમાં આનંદ છવાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો