ગણેશ ઉત્સવ:પાદરાના ભક્તોએ મહીસાગર નદીમાં ગણેશ વિસર્જન કર્યું

પાદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાદરમાં પોલીસે તળાવોની બહાર બંદોબસ્ત ગોઠવ્યો હતો

અનંત ચતુર્દશી ગણેશ વિસર્જન શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ પૂર્વક પોતાના ઘરે, મહોલ્લાઓમાં અને પીઓપીની મૂર્તિઓ મહીસાગરમાં જાતે જઈને વિસર્જન કર્યું હતું. અત્રે ઉલેખનીય છેકે કોઈ મૂર્તિ 3 ફૂટ કરતા વધુ મોટી ન હતી. પાદરા તાલુકામાં 10 દિવસનું આતિથ્ય માણીને વિઘ્નહર્તા ગજાનંદને લોકોએ ભક્તિ ભાવ સાથે પોતાના ઘરે કુંડામાં, પીપમાં વિસર્જિત કર્યા હતા.

પાદરામાં ગલી મહોલ્લામાં ઘરોમાં ગણેશ વિસર્જન
પાદરામાં ગલી મહોલ્લામાં ઘરોમાં ગણેશ વિસર્જન
અન્ય સમાચારો પણ છે...