તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પાદરામાં માસ્ક પહેર્યા વગર જતાં પાંચ ઇસમોને પકડ્યા

પાદરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દંડ ભરવાના રૂપિયા ન હોવાનું જણાવતા કાર્યવાહી કરાઈ

પાદરામાં કોરોનાની મહામારીના સંક્રમણને અટકાવવા માટે પોતાના ચહેરા ઉપર જરૂરી માસ્ક નહિ પહેરી તેમજ ચહેરો ઢાંક્યા વિના રીક્ષા છકડો ચાલકના પાંચ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.પાદરા પોલીસે કોરોના વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે વાઈરસને ફેલાતો અટકાવવા જાહેરનામાંનો ભંગ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ માસ્ક નહિ પહેરી રીક્ષા ચાલકોને માસ્ક ન પહેરવા બદલ દંડ ભરવાના રૂપિયા નહિ હોવું જણાવતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા સીએનજી રીક્ષા ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પાદરા પોલીસે ફૂલબાગ જકાતનાકા તેમજ ગોવિંદપુરા જકાતનાકા પાસેથી પાંચ ઇસમોને માસ્ક નહિ પહેરલા ચાલકોને પકડી પાડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

માસ્ક વગર ફરતા ઝડપાયેલા ઈસમો
(1) અજરુદ્દીન અકબર શેખ, રહે. ચાણસદ, (2) દશરથ ભરતભાઈ માડી, રહે.દરાપુરા, (3) કૃણાલ કાન્તિલાલ રાણા, રહે.પાદરા, (4) જાવીદ હસન શેખ, રહે.વડુ, (5) નીલેશ રાજુભાઈ ચૌહાણ, પાદરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો