તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પાદરા નગર પાલિકાની 28 બેઠકો પૈકી 16 બેઠકો પર ઉમેદવારો જાહેર

પાદરા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભાજપની યાદી જાહેર થતાંની સાથે જ કાર્યકર્તાઓમાં રોષ
 • 12 ઉમેદવાર રીપીટ, 15 નવા ઉમેદવારોને મોકો આપ્યો

જિલ્લા ભાજપા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પાદરા નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરતાંની સાથે જ કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો, પાયાના કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતો , જેનાથી નારાજ કાર્યકર્તાઓએ આરએસપી નો છેડો પકડી પાદરા નગર પાલિકા ની 28 બેઠકો પૈકી 16 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા, ગુરુવારે ખાનગી ફાર્મ હાઉસમાં મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં અસંતોષી કાર્યકર્તાઓએ ભેગા થઈ ઉમેદવારી નોંધાવી હતી.

પાદરા નગર સંગઠનના 16 હોદ્દેદારોએ ટિકિટની માગણી કરતાં શહેર ભાજપાના મહામંત્રી નયન ભાવસારને ટીકીટ આપતા કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો હતો. વોર્ડ નંબર ત્રણ માં એક જ વિસ્તારમાં થોડા અંતરમાં ત્રણ જેટલા ઉમેદવારોને ટિકિટ આપતા સ્થાનિક કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે 28 બેઠક પૈકી એક પણ મુસ્લિમ સમાજને ટિકિટની ફાળવણી નથી કરાઇ. 12 જેટલા ઉમેદવાર રીપીટ કરવામાં આવ્યા હતા જ્યારે 15 જેટલા નવા ઉમેદવારોને મોકો આપવામાં આવ્યો હતો.

પાદરા પાલિકા ઉમેદવારોની યાદી

વોર્ડ નં. 1

મંજુલાબેન જીતેન્દ્રભાઇ પરમાર

વિણાબેન જનકભાઇ પટેલ

ગૌરવકુમાર અંબાલાલ સોની

પરેશ ચંપકલાલ ગાંધી

વોર્ડ નં. 2

સેજલબેન પિયુષભાઇ શાહ

જીજ્ઞાસાબેન સંજયભાઇ ગાંધી

મયુરધ્વ્જસિંહ પ્રતાપસિંહ ઝાલા

અશોકભાઇ પટેલ વસંતભાઇ પટેલ

વોર્ડ નં. 3

જૈમિનીબેન કૌશિકભાઇ દરજી

નિરાલીબેન રાકેશભાઇ પટેલ

યોગેશભાઇ પુષ્પવદન અધ્યારૂં

નયનભાઇ મહેશભાઇ ભાવસાર

વોર્ડ નં. 4

તેજલબેન અજીતભાઇ પટેલ

કરીશ્માબેન અજયભાઇ પરમાર

હિતેશભાઇ ભાવસાર

વોર્ડ નં. 5

ભાવનાબેન દિલીપભાઇ વાળંદ

રેશ્માબેન બિપીનબાઇ પટેલ

બ્રિજેશભાઇ રમેશભાઇ પટેલ

પરેશકુમાર રતીલાલ બ્રહમક્ષત્રિય

વોર્ડ નં. 6

મનીષાબેન મિતેશભાઇ ગાંધી

અલ્પાબેન ગાંધી

સંજયભાઇ મનુભાઇ પટેલ

પ્રતિકભાઇ હસમુખભાઇ પટેલ

વોર્ડ નં. 7

પન્નાબેન નિકુંજભાઇ શાહ

દિવ્યાબેન જીનીલભાઇ પટેલ

સચિનભાઇ કાલીદાસ ગાંધી

તેજસિંહ હરિસિંહ ગોહીલ

પાદરા તાલુકા પંચાયતની 26 બેઠકો પરના ઉમેદવારની યાદી

તિથોર

રણજીતભાઇ લક્ષ્મણભાઇ પરમાર

કરખડી

પટેલ હિતેષકુમાર જગદીશભાઇ

ડબકા

પ્રદિપસિંહ મહેન્દ્રભાઇ જાદવ

ચોકારી

કોકિલાબેન ભગવાનસિંહ પઢિયાર

સાધી

રૂબીનાબીબી કમાલુદ્દીન સૈયદ

સાદરા

પરેશાબેન બિપીનભાઇ પટેલ

આંતી

મદીનાબીબી કરીમભાઇ મલેક

રણુ

કાશ્મીરા નિતિનકુમાર પટેલ

ડભાસા

રેખાબેન વિજયભાઇ

સરસવણી

ચીમનભાઇ રણછોડભાઇ મકવાણા

સાંગમા

ઉષાબેન ઠાકોરભાઇ ચૌહાણ

ગણપતપુરા

પુષ્પાબેન ચીમનભાઇ પરમાર

દરાપુરા

ઉમેશભાઇ ફુલાભાઇ દેસાઇ

ગામેઠા

રામજીભાઇ બહેચરભાઇ રબારી

ગવાસદ

શૈલેન્દ્રસિંહ અરવિંદસિંહ વાઘેલા

કણઝટ

લોમેશકુમાર વિષ્ણુશંકર પંડયા

મોભા

હરેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ

સોખડારાધુ

હંસાબેન છોટુભાઇ વસાવા

મુજપુર

લીલાબેન મહેન્દ્રસિંહ પઢિયાર

મહુવડ

ગણપતભાઇ બુધાભાઇ ગોહિલ

ઉમરાયા

જયંતિભાઇ ભારતસિંહ પઢિયાર

જાસપૂર

કમલેેશભાઇ ખુમાનસંગ પઢિયાર

વડું

વિક્રમસિંહ ફતેસિંહ પરમાર

ભોજ

સલમાબેન કાલુભાઇ મલેક

નરસિંહપુરા

જાગૃતબેન યુવરાજસિંહ પઢિયાર

મુવાલ

જયશ્રીબેન રાજેન્દ્રભાઇ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો