તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:ભોજ શાળાની વિદ્યાર્થિની રાજ્ય કક્ષાએ ઝળકી

પાદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરાના ભોજ ગામની આર બી પટેલ વિદ્યાલયમાં અભ્યાસ કરતી ચાવડા અસ્મીનાબાનું મુસ્તાકભાઈ 2019/20માં રાજ્ય કક્ષાએ યોજાયેલ ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા આયોજિત રંગ પૂરની હરીફાઈમાં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ કૃતિનું ઈનામ મળેલું છે. જેમાં સિલ્ડ સર્ટિ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ચિત્ર શિક્ષક જયંતીભાઈ પટેલ અને આચાર્ય આરબી પટેલ દ્વારા વિદ્યાર્થિનીનું સન્માન કરાયું હતું અને ગામ લોકોએ ચિત્ર શિક્ષકનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...