તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાદરા તાલુકામાં રવિવારે કોરોનાના વધુ 7 કેસ નોંધાયા

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરા તાલુકામાં રવિવારે કોરોના પોઝિટિવના 7 કેસ જાહેર થયા હતા. જેમાં 2 નગરમાં અને 5 ગ્રામ્ય વિસ્તારમાં જાહેર થયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવનો આંકડો 1206 પર પહોચ્યો છે. જ્યારે રેપિડ સર્વે 350નું થયું છે. પાદરા તાલુકામાં રવિવારે કોરોના પોઝિટિવના 7 કેસ જાહેર થયા છે. જેમાં 2 પાદરા નગર આવ્યા છે અને 5 ગ્રામ્ય વિસ્તારમાં જાહેર થયા છે. જેમાં 3 તાજપુરા ગામમાં, 1 ડબકા, કુરાલ ગામે નોંધાયેલ છે. કુલ આંક 1206 અત્યાર સુધી નોંધાયા છે. જ્યારે રેપિડ ટેસ્ટ 350નો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો