તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:પાદરામાં ગુરુવારે 8 કેસ સાથે કુલ 631 કેસ નોંધાયા

પાદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1 લતિપુરા, 1 ચાણસદ, 1 ઘાયજ, 1 ડભાસામાં જ્યારે 4 કેસ નગરમાં નોંધાયા

પાદરા તાલુકામાં ગુરુવારે 8 કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા છે. જેમાં 4 પાદરા નગરમાં છે અને 4 ગ્રામ્ય વિસ્તારમાં છે. 1 લતિપુરા, 1 ચાણસદ, 1 ઘાયજ, 1 ડભાશામાં કેસ નોંધાયો હતો. આ સાથે કોરોના સંક્રમણનો કુલ આંક 631 થયો છે. નવા કેસો ઘટવાનું નામ લેતા નથી. પાદરા તાલુકામાં કોરોના પોઝિટિવના એક દિવસમાં સરેરાશ એક સપ્તાહથી 8 કેસ નોધાઇ રહ્યા છે. જેમાં લોકોના કહેવા પ્રમાણે આ આંકડો જાહેર થવા કરતા વધુ છે. ગુરુવારે 8 કેસ કોરોના પોઝિટિવના જાહેર થયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસ છે. 1 ડભાસા, 1 લતિપુરા, 1 ચાણસદ, 1 ઘાયજમાં છે. જ્યારે નગરમાં 4 કેસ જાહેર થયા છે.

અન્ય સમાચારો પણ છે...