તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પાદરામાં કોરોના પોઝિટિવના નવા 7 કેસ નોંધાયા, કુલ કેસ 1051 થયાં

પાદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાદરા નગરમાં 6 જ્યારે ચાણસદમાં 1 વ્યક્તિ સંક્રમિત થઈ
 • મુજપુર પીએચસીના મુખ્ય અધિકારી કોરોનાની ચપેટમાં

પાદરા તાલુકામાં શનિવારે કોરોના પોઝિટિવના 7 કેસ જાહેર થયા છે. જેમાં 6 કેસ પાદરા નગરમાં જાહેર થયા છે. 1 કેસ ચાણસદ ગામે જાહેર થયા છે. જ્યારે કુલ 1051 કેસ અત્યાર સુધી જાહેર થયા છે. જેમાં મુજપુર પીએચસીના મુખ્ય અધિકારી પણ બે દિવસથી કોરોનાની પોઝિટિવની ચપેટમાં આવી ગયા છે. જેમના દ્વારા કોરોનાના પ્રારંભથી સમગ્ર તાલુકામાં તેમના દ્વારા સારામાં સારી કામગીરી થઇ રહી હતી. તેવો હોસ્પિટલમાં દાખલ થયેલ છે. છતાં પોતાની હોસ્પિટલની વ્યવસ્થાઓ ફોન ઉપર ધ્યાન આપી રહ્યા છે. જે પ્રેરણા સમાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો