તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:પાદરા તાલુકામાં રવિવારે કોરોનાના 6 કેસ નોંધાયા

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાદરા તાલુકામાં રવિવારે કોરોના પોઝિટિવના 6 કેસ નોંધાયા છે. જેમાં 2 પાદરા નગર અને 4 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. અત્યાર સુધી કુલ 1373 કેસ જાહેર થયા છે.

રવિવારે પાદરા તાલુકામાં કોરોના પોઝિટિવના ૬ કેસ જાહેર થયા છે. જેમાં 2 કેસ પાદરા નગરમાં છે જ્યારે 4 કેસ ગ્રામ્ય વિસ્તારમાં છે. જેમાં 2 મુજપુર,1 વેનિયાપૂરા, 1 મુવાલ ગામે જાહેર થયા છે. હાલમાં પાદરા તાલુકામાં કોરોનાના કેસ કંટ્રોલમાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો