તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:પાદરામાં કોરોના પોઝિટિવના 5 કેસ, કુલ 1044

પાદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાદરા તાલુકામાં કોરોના પોઝિટિવના 5 કેસ જાહેર થયા છે. જેમાં તમામ કેસ પાદરા નગરના છે. અત્યાર સુધી 1044 કેસ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. પાદરામાં દિવાળીના તહેવારોમાં પણ આરોગ્ય વિભાગની કામગીરી ચાલી રહી છે. જેમાં શુક્રવારે 5 કેશ નોંધાયા છે. જે અત્યાર સુધી 1044 કેસ જાહેર થયા છે. હાલમાં દિવાળીની સીઝન ચાલી રહી છે. બજારોમાં ગિરદી ખરીદી માટે ચાલી રહી છે ત્યારે કોઈ નીતિ નિયમનું પાલન દેખાતું નથી. જેથી કોરોનાના કેસોમાં દિવાળી પછી મોટો ઉછાળો ના આવે તો નવાઈ નહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો