તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:દિવાળીપુરામાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીપુરામાં રહેતા 20 વર્ષના યુવાને ફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી દીધી હતી. દિવાળીપુરા ગામના ભાથુજી મંદિર પાસે રહેતો ધર્મેશ દિલિપ વસાવા (ઉવ.20) પાણીના જગના ટેમ્પો પર મજૂરી કરતો હતો. રાત્રે નોકરી પરથી છૂટ્યા બાદ તે ઘરે આવ્યો હતો અને જમ્યા બાદ રાત્રે 11 વાગ્યાથી મધરાત બાદ 1.15 કલાક પહેલા અગમ્યકારણસર પોતાના ઘરે ઓઢણીનો ગાળિયો બનાવી પંખાના હૂકમાં નાંખી બીજો છેડો પોતાના ગળામાં રાખીને ફાંસો ખાઇ લીધો હતો. ઘરના લોકોને રાત્રે જ જાણ થતાં તેને એસએસજી હોસ્પિટલ લઇ આવ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો