તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પ્રથમ દિવસે 337 ફોર્મનો ઉપાડ,ભરાયું એકેય નહીં, વોર્ડ 16 થી 19માં સૌથી વધુ 114 ફોર્મનું વિતરણ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પાલિકાની ચૂંટણી પ્રક્રિયાના શરૂ થયાના પહેલા દિવસ 1 ફેબ્રુઆરીના રોજ 19 વોર્ડમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મનું વિતરણ શરૂ કરાયું હતું. જેમાં સૌથી વધુ ‌114 ફોર્મ વોર્ડ 16 થી 19 અને સૌથી ઓછા 29 ફોર્મનો વોર્ડ 7 થી 9માં ઉપાડ થયો છે. પહેલા દિવસે એક પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યું ન હતું.જોકે મેયર પદના વોર્ડ નંબર 15ના જુથ 13 થી 15 વોર્ડમાં 53 ફોર્મનું વિતરણ થયું હતું. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જાન્યુઆરી છે. ફોર્મ ચકાસણીની તારીખ 8 જાન્યુઆરી અને 9મી સુધી ફોર્મ પાછું ખેચી શકશે.

વોર્ડ પ્રમાણે ફોર્મ વિતરણ

વોર્ડ 1 થી 341 ફોર્મ
વોર્ડ 4 થી 648 ફોર્મ
વોર્ડ 7 થી 929 ફોર્મ
વોર્ડ 10 થી 1252 ફોર્મ
વોર્ડ 13 થી 1553 ફોર્મ
વોર્ડ 16 થી 19114 ફોર્મ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો