તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો એન્ટ્રી ગેટ:કમાટીબાગમાં પ્રવેશ માટે મોટો ગેટ બંધ રાખી માત્ર નાનો ગેટ ખુલ્લો, દોઢ કલાકમાં 500થી વધુ લોકોની એન્ટ્રીથી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના કમાટીબાગમાં રવિવારની રજામાં બપોરના 4 વાગ્યા થી 5:30 વાગ્યા સુધીના ગાળામાં મુલાકાતીઓની ભારે ભીડ જોવા મળી હતી. સોશીયલ ડિસ્ટન્સ નહીં જળવાતાં બગીચાની એન્ટ્રી નહીં પણ કોરોનાનો એન્ટ્રી પોઇન્ટ હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. પાલિકા બગીચામાં આવનાર મુલાકાતીઓ માટે એકમાત્ર નાનો ગેટ ખુલ્લો રાખતા લોકોની ભીડ થાય છે. જો વચ્ચેનો મોટો ગેટ ખોલી નાખે તો સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો