તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મજયંતી:ગુરુનાનાક દેવની 550મી જન્મજયંતી નિમીત્તે વેબિનારનું આયોજન

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ભારત સરકાર અને ઇન્દીરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધી આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે ગુરુનાનાક દેવની 550મી જન્મજયંતી નિમીત્તે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વિષય ગુરુનાનાક દેવ દ્વારા શિખવવામાં આવેલા શબ્દ કીર્તન અને તેનું શું મહત્વ છે તે રાખવામાં આવ્યો છે. જેમા વક્ત તરીકે બલજિત સીંઘ સાધુ ઉપસ્થિત રહેશે. આ વેબિનાર 19 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યા થી 5.30 વાગ્યા દરમિયાન યોજનાર છે. ગુરબાની સીગર્સ તરીકે ભાઇ મહિન્દર સિંઘ અને બાબા રઘુબીર સિંઘ અમદાવાદથી ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...