તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકાયત:વાહન ચોરીનો વોન્ટેડ આરોપી ઘેરથી પકડાયો

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકા પોલીસે સમા પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરીના ગુનામાં ફરાર આરોપીને તાલુકા પોલીસે દેણા ગામથી ઝડપી પાડયો હતો.સમા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં દેણા ગામનો જાવેદ મલેક નામનો આરોપી વોન્ટેડ હતો. આરોપી જાવેદ મલેક તેના ઘરે હાજર છે.તેવી બાતમીથી પોલીસે જાવેદને તેના ઘરેથી ઝડપી લીધો હતો. તેણે સમા પોલીસ મથકની હદ માંથી 7મી સપ્ટેમ્બરના રોજ બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...