તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોહીયાળ અથડામણ કેમેરામાં કેદ:વડોદરામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, લાકડીઓના ઉપરાઉપરી ઘા કરતા વૃદ્ધ ફસડાઇ પડ્યા, બે લોકોની હાલત ગંભીર

વડોદરા12 દિવસ પહેલા
સંજયનગરમાં આજે બપોરે એક જ કોમના બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં હિંસક અથડામણ થઇ હતી
  • ગોત્રી પોલીસે ગુનો નોંધીને કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોની મદદથી વધુ તપાસ શરૂ કરી

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા સંજયનગરમાં આજે બપોરે એક જ કોમના બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં હિંસક અથડામણ થઇ હતી. બંને જૂથના લોકો લાકડીઓ લઇને આમનેસામને આવી ગયા હતા. જેમાં લાકડીઓના ઉપરાઉપરી ઘા કરતા વૃદ્ધ ફસડાઇ પડ્યા હતા અને અથડામણ લોહીયાળ બની ગઇ હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

બે જૂથ વચ્ચે થયેલી અથડામણ લોહીયાળ બની ગઇ
વડોદરાના અકોટા વિસ્તારના સંજયનગરમાં આજે બપોરે બે જૂથ વચ્ચે થયેલી અથડામણ લોહીયાળ બની ગઇ હતી. જેમાં મહિલાઓ અને પુરૂષોએ એક બીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સયાજી હોસ્પિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બંને જૂથના લોકો લાકડીઓ લઇને આમનેસામને આવી ગયા હતા
બંને જૂથના લોકો લાકડીઓ લઇને આમનેસામને આવી ગયા હતા

ગોત્રી પોલીસે વધુ તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પોલીસે વીડિયોની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
લાકડીઓના ઉપરાઉપરી ઘા કરતા વૃદ્ધ ફસડાઇ પડ્યા
લાકડીઓના ઉપરાઉપરી ઘા કરતા વૃદ્ધ ફસડાઇ પડ્યા
ગોત્રી પોલીસે ગુનો નોંધીને કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોની મદદથી વધુ તપાસ શરૂ કરી
ગોત્રી પોલીસે ગુનો નોંધીને કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોની મદદથી વધુ તપાસ શરૂ કરી
બે જૂથ વચ્ચે થયેલી અથડામણ લોહીયાળ બની ગઇ
બે જૂથ વચ્ચે થયેલી અથડામણ લોહીયાળ બની ગઇ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો