તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:MSUના VCને NBAના સભ્ય તરીકે નામાંકિત કરાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસને બીજી વાર જનરલ કાઉન્સિલ ઓફ (NBA) નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનના સભ્ય તરીકે નામાંકિત કરાયા છે. તેઓ જનરલ કાઉન્સિલ ઓફ NBAના સભ્ય તરીકે (2021-2024) ત્રણ વર્ષ સુધી સેવા આપશે. જનરલ કાઉન્સિલ એનબીએ, ન્યૂ દિલ્હીની મુખ્ય ઓથોરીટી છે જે અેકંદરે તેની દરેક પ્રવૃત્તિ માટે જવાબદાર ગણાય છે. NBAની મુખ્ય ભુમિકા વિવિધ ટેક્નિકલ અને પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા અપાતા અકેડમિક પ્રોગ્રામનું મુલ્યાંકન અને માન્યતા આપવાની છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો