તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાન્સપોર્ટ:કિસાન રેલનો લાભ વડોદરાને નહીં મળે

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રેલવે દ્વારા કિસાન રેલના નવા કોન્સેપ્ટને અમલી બનાવાયો છે, જેમાં ખેતપેદાશ 50% ઓછા ભાડામાં લઈ જવાય છે. અગાઉ વડોદરા ડિવિઝનમાં સર્વે થયો હોવાનું ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું, પરંતુ વડોદરા જિલ્લાના એક પણ ખેડૂત દ્વારા આ અંગે ઇન્કવાયરી નહીં આવતા વડોદરા તરફ કિસાન રેલનો શિડ્યૂલ બનાવાયો નથી. વડોદરા ડિવિઝનના પીઆરઓ ખેમરાજ મીણાએ જણાવ્યું કે, હાલના તબક્કે કોઇ ડિમાન્ડ ન હોવાથી આ સુવિધા વડોદરાને નહીં મળે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો