તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરોને લાભ:નવી 11 ફેસ્ટિવલ ટ્રેન પૈકી 6નો લાભ વડોદરાને મળશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રેલવે જાન્યુઆરીમાં વધુ 11 જોડી ફેસ્ટિવલ સ્પે. ટ્રેન ચલાવશે, જે પૈકી 6 જોડી ટ્રેનનો લાભ વડોદરાને મળશે. બાંદ્રા-જમ્મુતાવી 2 થી 30 જાન્યુઆરી, બાંદ્રા-જેસલમેર 1 થી 29 જાન્યુઆરી, બાંદ્રા-હરિદ્વાર 1 થી 27 જાન્યુઆરી, ગાંધીધામ-તિરુવનંતપુરમ્ 4 થી 25 જાન્યુઆરી, ઓખા-હાવડા સુપરફાસ્ટ 3 થી 31 જાન્યુઆરી, પોરબંદર-હાવડા 6થી 28 જાન્યુઆરી દરમિયાન કાર્યરત રહેશે. 29 ડિસેમ્બરથી ટ્રેનનાં બુકિંગ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો