તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:વડોદરામાં આજે ગરમી 41 ડિગ્રીથી વધારે રહેવાની શક્યતા, 9 કિમીની ઝડપે પવન ફૂંકાતાં ગરમીનો પારો વધ્યો

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરામાં બુધવારના રોજ ગરમીનો પારો 1 ડિગ્રી વધી 41 ડિગ્રીને પાર જતાં ગરમીનો પ્રકોપ વધ્યો હતો. બપોરના 2 થી 3 વાગ્યાના સમયે પારો સૌથી વધારે નોંધાયો હતો. જ્યારે આગામી 3 દિવસ દરમિયાન પારો 41 થી 43 ડિગ્રી વચ્ચે નોંધાશે. હવામાન વિભાગના આંકડા અનુસાર બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી રહ્યું હતું, જ્યારે લઘુતમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયું હતું. પશ્ચિમની દિશાથી 9 કિમીની ઝડપે પવન ફૂંકાતાં ગરમીનો પારો વધ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. બીજી તરફ ગુરુવારે પારો 41 ડિગ્રી થી વધુ રહેવાની શકયતા છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો