તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમંગના ઉજાસે અજવાળ્યું શહેર:છેલ્લા 8 મહિનાની નિરાશાને ખંખેરીને વડોદરા ઝગમગી ઊઠ્યું

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રકાશપર્વ દિવાળી અને નવા વર્ષના તહેવારોના દિવસો નિમિત્તે સાંજે શહેર જાણે છેલ્લા 8 મહિનાની નિરાશાને ખંખેરીને ઝગમગી ઊઠે છે. આખા દિવસે ઉજાસ રેલાવીને ક્ષિતિજે સરી જતા સૂરજ બાદ રાત્રે રોશનીથી ઝળાહળ થતી ઇમારતો અનોખી આભા સર્જે છે. એક હરોળમાં સંખ્યાબંધ રંગબેરંગી લાઇટ્સ જ નહીં હજારો ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સના અજવાશને લીધે શહેરના રસ્તાઓ પ્રકાશ રેલાવતી રેલાવતી દૂર દૂર ક્ષિતિજમાં ભળી જતી નાની નદીઓ જેવા દેખાતા હોય છે. જ્યારે બીજી તરફ કિલોમીટરો સુધી છૂટાછવાયાં ઘરોમાં ટમટમતી લાઇટો અને દીવડા કોઇ ચિત્રકારના કેન્વાસ પર ચળકતા રંગોની છાંટની યાદ અપાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો