તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસે સાથે ઝપાઝપી:વડોદરામાં અમદાવાદી પોળ પાસે માસ્ક પહેર્યા વિના નીકળેલા બાઇક ચાલકને પોલીસે રોકતા યુવાન ઉશ્કેરાયો, પોલીસ સાથે ઝપાઝપી કરી

વડોદરા2 દિવસ પહેલા
માસ્ક પહેર્યા વિના નીકળેલા બાઇક ચાલક અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ
 • સ્થાનિકોએ વચ્ચે પડીને રાવપુરા પોલીસની કામગીરીમાં દખલ કરી હતી

વડોદરા શહેરની અમદાવાદી પોળ પાસે માસ્ક પહેર્યા વિના નીકળેલા બાઇક ચાલક અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. પોલીસે રોકતાં બાઇકચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

સ્થાનિકોએ વચ્ચે પડીને રાવપુરા પોલીસની કામગીરીમાં દખલ કરી
વડોદરાની અમદાવાદી પોળ પાસે આજે માસ્ક પહેર્યા વગર નીકળેલા બાઇક ચાલકને પોલીસે રોક્યો હતો. પોલીસે રોકતાં જ બાઇક ચાલક ઉશ્કેરાઇ ગયો હતો. જેને પગલે સ્થાનિકોએ વચ્ચે પડીને રાવપુરા પોલીસની કામગીરીમાં દખલ કરી હતી.

અમદાવાદી પોળ પાસે માસ્ક પહેર્યા વિના નીકળેલા બાઇક ચાલકને પોલીસે રોકતા યુવાન ઉશ્કેરાયો
અમદાવાદી પોળ પાસે માસ્ક પહેર્યા વિના નીકળેલા બાઇક ચાલકને પોલીસે રોકતા યુવાન ઉશ્કેરાયો

યુવાન અને પોલીસ વચ્ચે ઝપાઝપીથી ઉત્તેજના સર્જાઇ
મુખ્યમાર્ગ પર જ યુવાન અને પોલીસ વચ્ચે ઝપાઝપીથી ઉત્તેજના સર્જાઇ ગઇ હતી. જોકે, પોલીસે દખલગીરી કરનારા લોકો સામે ગુનો નોંધ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોએ વચ્ચે પડીને રાવપુરા પોલીસની કામગીરીમાં દખલ કરી હતી
સ્થાનિકોએ વચ્ચે પડીને રાવપુરા પોલીસની કામગીરીમાં દખલ કરી હતી
યુવાન અને પોલીસ વચ્ચે ઝપાઝપીથી ઉત્તેજના સર્જાઇ હતી
યુવાન અને પોલીસ વચ્ચે ઝપાઝપીથી ઉત્તેજના સર્જાઇ હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો